Advertisement

Website @ gseb.org to see the first result of standard 10

Advertisement

ધોરણ 10 નુ રિઝલ્ટ સોમવારે ઓનલાઈન મુકાશે, સૌથી પહેલા રિઝલ્ટ જોવા માટે વેબસાઈટ @gseb.org : ધોરણ 10 નું રિઝલ્ટ કઈ રીતે ચેક કરવું ઓનલાઇન : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાનું માર્ચ-એપ્રિલ ૨૦૨૨ ની પરીક્ષાનું પરિણામ તારીખ ૦૬/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે

ધોરણ 10 નું રિઝલ્ટ કઈ રીતે ચેક કરવું ઓનલાઇન

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાનું માર્ચ-એપ્રિલ ૨૦૨૨ ની પરીક્ષાનું પરિણામ તારીખ ૦૬/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે.. જયારે પણ ધોરણ 10 ( GSEB STD 10 RESULT 2022 ) જાહેર થશે ત્યારે આ પોસ્ટમાં જ મુકવામાં આવશે , તમામ મિત્રોને આ વેબસાઈટ ની મુલાકાત લેતા રહેવું.

શુ કરશો  ધો10 રિઝલ્ટ જોવા માટે

  • સ્ટેપ 1 – www.gseb.org ઓફિશિયલ વેબસાઈટ પર ક્લિક કરો
  • સ્ટેપ 2 –Gujarat 10th Result 2022, GSEB SSC Result 2022 tab
  • પર જાવ
  • સ્ટેપ 3 – ટૈબ પર ક્લિક કરો
  • સ્ટેપ 4 – તમારો રોલ નંબર નાખો .. તમારી સામે પરિણમા ખુલી જશે
  • સ્ટેપ 5 – રિઝલ્ટને ડાઉનલોડ કરી લો.
ધોરણ 10 રીઝલ્ટ 2022 Click Here
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ધોરણ 10 રીઝલ્ટ તારીખ ?

ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાનું માર્ચ-એપ્રિલ ૨૦૨૨ ની પરીક્ષાનું પરિણામ તારીખ ૦૬/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે

ધોરણ 10 રીઝલ્ટ માટેની વેબસાઇટ ?

સત્તાવાર વેબસાઇટ gseb.org 2022 ની મુલાકાત લો.

Advertisement

:Important:

Hello Readers, MyGujarati.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
Contact Email : [email protected]

Leave a Comment

Join Our Whatsapp Group