ખરાબ ફોનના બદલામાં મળશે 2 હજાર રૂપિયા
જો તમને પૂછવામાં આવે કે જ્યારે તમે નવો મોબાઈલ ફોન ખરીદો છો, તો તમે જૂનાનું શું કરશો?
તો કદાચ તમારા જવાબો હશે કે જૂના મોબાઈલ કોઈ મિત્ર અને સંબંધીને આપીશ અથવા વેચી નાખીશ.
પરંતુ ઘણા મોબાઈલ ફોન પણ એવી હાલતમાં હોય છે કે તે વાપરવા યોગ્ય નથી હોતા .
જે મોબાઈલ રીપેરીંગ નો ખર્ચો ખુબ વધારે હોય છે
પરંતુ જો તમને કહેવામાં આવે કે કબાટમાં પડેલા ખરાબ ફોનના બદલામાં તમને 2,000 રૂપિયાનો નફો મળી શકે છે, તો તમારી પ્રતિક્રિયા શું હશે?
હા, ઘરમાં પડેલો તમારો જૂનો મોબાઇલ ફોન પણ તમને 2 હજાર રૂપિયાનો પૂરો ફાયદો કરાવી શકે છે.
મુકેશ અંબાણી અને રિલાયન્સ જિયો એક એવી જબરદસ્ત સ્કીમ લઈને આવ્યા છે
જે અંતર્ગત Jio Phone Next ખરીદતી વખતે તમારો જૂનો મોબાઇલ ફોન આપવા પર તમને સીધું રૂ. 2,000નું ડિસ્કાઉન્ટ મળશે.