PM મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે

સુરત, ભાવનગર, અમદાવાદના કાર્યક્રમોમાં હાજરી આપશે

અમદાવાદમાં આજે અને આવતીકાલે ટ્રાફિકના 5 રૂટ બંધ રહેશે

સુરતને વિકાસ કાર્યોની ભેટ આપશે અને જનસભાને સંબોધશે

આજે ભાવનગરમાં રોડ-શો અને સભાનું આયોજન

ભાવનગરમાં બપોરે 2 થી 3 વાગ્યા સુધી રોકાશે PM

સાંજે 4 વાગે અમદાવાદ પહોંચશે PM મોદી

અમદાવાદ પહોંચી સીધા રાજભવન જશે PM

સાંજે 7 વાગે નેશનલ ગેમ્સના કાર્યક્રમમાં આપશે હાજરી

રાત્રે 9 વાગે GMDC ખાતે ગરબા કાર્યક્રમમાં આપશે હાજરી

રાત્રે અમદાવાદથી દિલ્હી જવા રવાના થશે