નવરાત્રી શાયરી

કપલ માટે ટોપ 5 શાયરી

ફરી ગયો હતો હું, ગરબાની એ રાતમાં, શોધી હતી તને, ઘોંઘાટભર્યા એકાંતમાં...

તારે ગરબા રમવાની ક્યાં જરૂર છે, 24 કલાક મારા દિલમાં તો રમે છે !!

નવે નવ દિવસ તું મારી સાથે ગરબા રમતી હોય, એથી ય વધારે તો મારે બીજું શું જોઈએ મારી ઢીંગલી

બધા ને નવરાત્રી માં પોત પોતાના પાર્ટનર મળી જશે.. ખબર નઈ ‌મારૂ વાવાઝોડું ક્યાં ડમરી ઉડાડતું હશે....

એક ગરબો તો રમ મારી સાથે ગાંડી, તારા દિલમાં વૃંદાવન ઉભું ના કરું તો કહેજે મને