નવરાત્રીમાં કન્યાઓને મળશે મફતમાં ચણીયા ચોળી

આપણા ગુજરાતમાં નવરાત્રીના નવ દિવસ ખુબજ હર્ષ અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે.

કોરોના ના બે વર્ષ પછી કોઈ પ્રકારની શરતો વગર આ નવરાત્રી ઉજવી શકાશે.

ભુપેન્દ્ર પટેલે 10 બાળકીઓને ચણીયા ચોળી આપીને વિતરણની શરૂઆત કરાવી.

ભુપેન્દ્ર પટેલે 10 બાળકીઓને ચણીયા ચોળી આપીને વિતરણની શરૂઆત કરાવી.

આ ચણીયા ચોળી દિવ્ય ભાસ્કર તથા સંસ્થાઓ, ઉદ્યોગપતિઓ ના સહયોગથી આપવામાં આવશે.