જીન્સનું બટન ખોલીને નિયા શર્માએ આપ્યા હોટ પોઝ

નિયા શર્મા એક્ટ્રેસ નિયા શર્મા પોતાના અભિનય ઉપરાંત પોતાના બૉલ્ડ લુક માટે પણ જાણીતી છે. 

​ડેનિમ લુક અહીં નિયા શર્મા ડેનિમ ક્રૉપ શર્ટ અને જીન્સમાં કાતિલ પોઝ આપી રહી છે.

બૉલ્ડ અંદાજ નિયાએ જીન્સનું બટન ખોલીને ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં તે ખુબ જ બોલ્ડ લાગી રહી છે.

સ્ટાઈલિશ આ લુક સાથે તેણે બ્લૂ આઈલાઈનર અને પિંક લિપસ્ટિક કરી છે. જે તેને વધુ સ્ટાઈલિશ બનાવે છે.

બ્યૂટીફુલ ડીવા નિયાનો દરેક લુક અલગ જ હોય છે. અને પોતાના દરેક લુકમાં તે બ્યૂટીફુલ ડીવા લાગે છે.