Title 2

દીકરીઓ બાઇક પર ઊભા રહીને કરે છે તલવાર રાસ

Title 2

ક્ષત્રિય સમાજ દ્વારા નવરાત્રિના બે દિવસ સુધી રાજકોટના રાજવી પેલેસમાં પરંપરાગત ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું

Title 2

જેમાં બીજા નોરતે ક્ષત્રિય સમાજની બહેનોએ બાઇક પર ઉભા રહીને બન્ને હાથે તલવાર સમણતા સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા

Title 2

છેલ્લા 15 વર્ષથી ક્ષત્રિય સમાજ દ્વારા પરંપરાગત રાસ-ગરબાનું આયોજન થાય છે

Title 2

જેમાં બીજા નોરતે ક્ષત્રિય સમાજની બહેનોએ બાઇક પર ઉભા રહીને બન્ને હાથે તલવાર સમણતા સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા

રાજકોટના રાજવી પરિવારના મહારાણી કાદમ્બરીદેવીએ જણાવ્યું હતું કે, તલવાર રાસનું આયોજન રણજીત વિલાસ પેલેસમાં થયું છે

આ માટે 300 જેટલી બહેનોએ તલવાર રાસની પ્રેક્ટિસ કરી હતી

આ વર્ષે તલવાર રાસ, પરંપરાગત રાસ જેવા રાસો રાખવામાં આવ્યા છે

ટ્રેડિશનલ રાસ જેમ કે, તાલી રાસ, થાલી રાસ, દીવડા રાસ, તલવાર રાસનો સમાવેશ થાય છે

આ વર્ષે તલવાર રાસમાં બહેનો નવું લઈને આવી છે જેમાં બાઇક પર ઉભા રહીને બન્ને હાથથી તલવાર રાસ રમે છે