ભારત પાકિસ્તાન લાઇવ મેચ જોવો

ભારત પાકિસ્તાન લાઇવ મેચ : Watch india vs pakistan live match 2022 channel આપ સૌ જાણો છે કે એશિયા કપ 2022 નો કાર્યક્રમ જાહેર થઇ ચુક્યો છે, જેમાં ભારત પાકિસ્તાનની ટી૨૦ મેચ ૨૮ ઓગષ્ટના રવિવારના રોજ યોજાવાની છે. જેને લઈને ક્રિકેટ રસિયાઓ ખુબજ ઉત્સાહિત છે, ભારતીય ટીમ પહેલાથી જ દુબઇ પહોંચી ચૂકી છે. હવે બન્ને ટીમોએ અહીં પ્રેક્ટિસ કરવાનુ પણ શરૂ કરી દીધુ છે. એશિયા કપની શરૂઆતથી જ ભારતનો આ ટૂર્નામેન્ટ પર દબદબો રહ્યો છે.

ભારત પાકિસ્તાન મેચ લાઇવ

એશિયા કપ 2022 : ભારત – પાકિસ્તાન મેચ

એશિયા કપ 2022 27 ઓગસ્ટથી શ્રીલંકાની યજમાનીમાં UAEમાં રમાશે. આ ટૂર્નામેન્ટની સૌથી મોટી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટે રમાશે. તેમજ એશિયા કપની ફાઇનલ મેચ 11 સપ્ટેમ્બરના રોજ રમાશે. આ ટૂર્નામેન્ટમાં તમામની નજર ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પર ટકેલી છે. હવે તે જોવાનું રહ્યું કે આમાં કોણ બાજી મારે છે.

ક્યાં રમાશે ભારત-પાકિસ્તાન મેચ – 

ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટે મેચ રમાશે. બન્નેની વચ્ચે આ મેચ એશિયા કપ 2022 માં રમાશે. આ મેચને લઇને બન્ને ટીમો સખત પ્રેક્ટિસ કરી રહી છે. વળી, તમને બતાવી દઇએ કે આ મેચો દુબઇના ક્રિકેટ સ્ટેડિયમાં રમાશે. બન્ને દેશોના ક્રિકેટ પ્રેમીઓ આ મેચનો બેસબ્રીથી ઇન્તજાર કરી રહ્યાં છે.

લાઇવ સ્ટ્રીમિંગની પુરેપુરી ડિટેલ્સ – 

એશિયા કપમાં 28 ઓગસ્ટે ભારત-પાકિસ્તાનની મેચ રમાશે. આ મેચનુ સીધુ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો, ડીડી સ્પોર્ટ્સ પર કરવામાં આવશે. વળી, તમે આ રોમાંચક મેચનો આનંદ તમારા ફોન પર પણ હૉટસ્ટાર એપ પર લઇ શકો છો. આ મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7:30 વાગે શરૂ થશે. 

એશિયા કપ માટે ભારતીય ટીમની ફૂલ સ્ક્વૉડ – 

ટીમ ઈન્ડિયા – રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વીસી), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, આર પંત (વિકી), દિનેશ કાર્તિક (વિકી), હાર્દિક પંડ્યા, આર જાડેજા, આર અશ્વિન , યુઝવેન્દ્ર ચહલ, આર બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, આવેશ ખાન.

Asia Cup 2022 Schedule

ભારતીય ટીમે સૌથી વધુ 7 વખત જીત મેળવી

ગત એશિયા કપ ટૂર્નામેન્ટમાં ભારતે બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવીને 7મી વખત આ ટાઇટલ જીત્યું હતું. ટીમ ઇન્ડિયા આ પહેલા 1984, 1988, 1990, 1991, 1995, 2010 અને 2016માં એશિયા કપના ટાઇટલ્સ જીતી ચૂક્યું છે. જે બાદ શ્રીલંકાએ 5 વખત અને પાકિસ્તાને 2 વખત આ ખિતાબ પોતાના નામે કર્યો છે.

ભારત પાકિસ્તાન લાઇવ મેચ કઈ ચેનલ પર નિહાળી શકશો

એશિયા કપમાં 28 ઓગસ્ટે ભારત-પાકિસ્તાનની મેચ રમાશે. આ મેચનુ સીધુ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો, ડીડી સ્પોર્ટ્સ પર કરવામાં આવશે. વળી, તમે આ રોમાંચક મેચનો આનંદ તમારા ફોન પર પણ હોટસ્ટાર એપ પર લઇ શકો છો. આ મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7:30 વાગે શરૂ થશે.

મેચ જોવા Jio TV App ડાઉનલોડ કરો 

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

ભારત પાકિસ્તાન લાઇવ મેચ કેટલા વાગે શરુ થશે?

સાંજે 7:30 વાગે શરૂ થશે.

ભારત પાકિસ્તાન લાઇવ મેચ કઈ ચેનલ પર નિહાળી શકશો ?

ભારત પાકિસ્તાન મેચનુ સીધુ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો, ડીડી સ્પોર્ટ્સ પર કરવામાં આવશે.

ભારત પાકિસ્તાન ટી૨૦ મેચ લાઇવ મેચ કઈ તારીખે છે ?

૨૮ ઓગષ્ટના રવિવાર ભારત પાકિસ્તાન ટી૨૦ યોજાવાની છે.

:Important:

Hello Readers, MyGujarati.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
Contact Email : [email protected]

Leave a Comment

Join Our Whatsapp Group