jio નવો પ્લાન ૩૯૫ માં અનેક ફાયદા

jio નવો પ્લાન ૩૯૫ માં અનેક ફાયદા : jio દ્રારા નવા પ્લાન ની જાહેરાત્વ કરવામાં આવી છે આ પ્લાન માં ગ્રાહકો ને ઘણા બધા ફાયદા આપવામાં આવ્યા છે આ પ્લાન ની કીમત ૩૯૫ ની છે આજે અપને આ પ્લાન વિશે ની તમામ માહિતી લેઈશુ જેવી કે શું મળશે ગ્રાહકો ને ફાયદા કેટલા દિવસ નો પ્લાન વગેરે તો આ લેખ ને સંપૂર્ણ વાંચવા વિનતી છે.

jio નવો પ્લાન ૩૯૫ માં અનેક ફાયદા :-

Pack validity 84 days
Total data 6 GB
Data at high speed (Post which unlimited @ 64 Kbps) 6 GB
Voice Unlimited
SMS 1000
Jio Apps & other subscription JioTV JioCinema, JioSecurity JioCloud

jio નવો પ્લાન ૩૯૫ માં અનેક ફાયદા :-

આં પ્લાન માં જીઓ ના ગ્રાહકો ને ૮૪ દિવસ ની વેલેડીતી મળેશે સાથે કુલ 6 gb ડેટા વાપરવા માટે મળશે અને વધુ ડેટા જોઈતો હોય તો તમે ડેટા ઉમેરી શકો છો. તથા ૧૦૦૦ મેસેજ ની સુવિધા પણ આપવામાં આવે છે આ સિવાય અન લીમીટેડ કોલ ૮૪ દિવસ માટે આપવામાં આવે છે.તથા જીઓ tv જેવા અપ્પ પણ સાથે ફી માં આપવામાં આવે છે . તો મિત્રો આજે આ પ્લાન ચેક કરી રીચાર્જ કરો

jio નવો પ્લાન ૩૯૫  કેવી રીતે રિચાર્જ કરવું :-

આ રીચાર્જ તમે કોઈ પણ ઓનલાઈન એપ થી કે નજીક ના જીઓ સેન્ટર પર થી કરી શકો છો તથા તમે જીઓ એપ થી પણ કરી શકો છો નીચે પ્રમાણે ના સ્ટેપ દ્રારા તમે રીચાર્જ કરી શકો છો.

  • MyJio એપ ખોલો.
  • તમારા Jio નંબર અને OTP વડે લૉગિન કરો.
  • રિચાર્જ પર ક્લિક કરો.
  • ઉપર ટેબમાં Value પર ક્લિક કરો.
  • રૂ.395 પ્લાન પસંદ કરો.
  • પ્લાનની વિગતો જોવા માટે “વિગતો જુઓ” પર ક્લિક કરો અને ખરીદો પર ક્લિક કરો.
  • ત્યારબાદ, Payment કરો.

મહત્વ પૂર્ણ લિંક :-

my jio એપ્લિકેશન ડાઉન્લોઅડ કરવા  અહીં કલીક કરો 

 

:Important:

Hello Readers, MyGujarati.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
Contact Email : [email protected]

Leave a Comment

Join Our Whatsapp Group