તમારા સગા સંબંધીને ગુરૂ પૂર્ણિમાની શુભકામના પાઠવો

ગુરૂ પૂર્ણિમાની શુભકામના: Happy Guru Purnima Wishes in Gujarati અહીં નીચે તમને ઘણા સરસ ગુરુ પૂર્ણિમા સુવિચાર કે ક્વોટ્સ આપવામાં આવ્યા છે, જે તમને જરૂર ગમશે. આ ટેક્સ્ટ કે ઈમેજ તમે કોઈ પણ સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મમાં આસાની થી શેર કરી શકો છો. અથવા તો વોટ્સએપ માં સ્ટેટ્સ કે શેર કરી શકો છો.

એક નવા અંદાજમાં તમારા સગા સંબંધીને ગુરૂ પૂર્ણિમાની શુભકામના પાઠવો

એક નવા અંદાજ માં તમારા સગા સંબંધી ને ગુરૂ પૂર્ણિમા ની શુભકામના પાઠવો

દા.ત. તમારું નામ પંકજભાઈ ભોળાભાઈ પટેલ છે તો નીચે આપેલી લિંક ખોલો અને ત્યાં બોક્સ માં નામ લખી GO બટન પર ક્લિક કરો

ત્યાંર બાદ નીચે આપેલ WhatsApp બટન પર ક્લિક કરી ગુરૂ પૂર્ણિમા નો સંદેશો શેર કરો એટલે તમારુ નામનું કાર્ડ બની જશે.

અહીં ક્લીક કરી ગુરૂ પૂર્ણિમાની શુભકામના પાઠવો

આજકલ આ રીતે સંદેશો પાઠવાની રીત ખુબ જ ટ્રેન્ડ માં છે તો તમે પણ એક વાર ટ્રાય કરો. સામે વાળા વ્યક્તિ ને મજા આવશે.

વિશ કરો, ખુશ કરો

Guru Purnima Quotes in Gujarati (ગુરુ પૂર્ણિમા સુવિચાર)

સાચા ગુરુની કૃપા હોય તો શિષ્ય કોઈ પણ ગ્રંથ વાંચ્યા વગર પણ પંડિત થઈ શકે છે.
🙏ગુરુ પૂર્ણિમા ની શુભકામના🙏

ગુ’ શબ્દનો અર્થ છે, “અંધકાર” અને “રુ’ શબ્દનો અર્થ છે, “તેનો નાશ કરનાર.
આમ, અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનાર વ્યક્તિને ગુરુ કહેવાય છે.
🙏ગુરુ પૂર્ણિમા ની શુભકામના🙏

કોઈ માણસ તમારો શત્રુ નથી કે કોઈ માણસ તમારો મિત્ર નથી.
પણ, દરેક માણસ તમારો ગુરુ છે.
જે જીવનમાં તમને કૈક ને કૈક શીખવાડશે.
🙏ગુરુ પૂર્ણિમા ની શુભકામના🙏

શિષ્યના જ્ઞાન પર મહોર મારવી એ જ ગુરુનું કામ છે.
જયારે બાકીના કામ માટે શિષ્ય સ્વાવલંબી છે.
🙏ગુરુ પૂર્ણિમા ની શુભકામના🙏

ગુરુ પૂર્ણિમા માટેની શુભકામનાઓ

ગુરુ પૂર્ણિમા 2022 : હિંદુ કેલેન્ડર મુજબ અષાઢ મહિના દરમિયાન પૂર્ણિમાના દિવસને ગુરુ પૂર્ણિમા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. પરંપરાગત રીતે આ દિવસ ગુરુ પૂજા અથવા ગુરુ પૂજા માટે આરક્ષિત છે. આ દિવસે શિષ્યો પૂજા કરે છે અથવા તેમના ગુરુઓને આદર આપે છે, ગુરુ એ આધ્યાત્મિક માર્ગદર્શકનો ઉલ્લેખ કરે છે જે તેમના જ્ઞાન અને ઉપદેશો દ્વારા શિષ્યોને પ્રકાશિત કરે છે.

ગુરુ પૂર્ણિમા પર કરવામાં આવતી પૂજા વિધિ

આ દિવસે વહેલા ઉઠો અને રોજના નિયમિત કાર્યો જેમ કે સ્નાન, પૂજા વગેરે કરો અને ખાતરી કરો કે તમે સારા વસ્ત્રો પહેરો છો.

  • તે પછી, વ્યાસજીની છબી પર ફૂલો અને સારી સુગંધની માળા ચઢાવો અને પછી તમારા પોતાના ગુરુની મુલાકાત લો.
  • તમારા ગુરુને ખુરશી પર અથવા ક્યાંક બેસાડો અને પછી માળા ચઢાવો.
  • તે પછી, તમારા ગુરુને વસ્ત્ર, ફળ, ફૂલ, માળા અને દક્ષિણા અર્પણ કરો; અને પછી તેમના આશીર્વાદ લો.

:Important:

Hello Readers, MyGujarati.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
Contact Email : [email protected]

Leave a Comment

Join Our Whatsapp Group