ગુજરાત નવી મતદાર યાદી 2022

ગુજરાત નવી મતદાર યાદી 2022 :- તમારા ગામ અને શહેર ની નવી મતદારયાદી 2022 : તમારા ગામ શહેર અને બૂથ મુજબ ની મતદાર યાદી, PDF ફાઈલ માં ડાઉનલોડ કરો, ગુજરાત ગામ મતદાર યાદી 2022, ગુજરાત શહેર મતદાર યાદી 2022.

ગુજરાત નવી મતદાર યાદી 2022 :-

તમારા ગામની મતદાર યાદી ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો. એક નવી સાઇટ ખૂલશે. સાઇટ ખૂલ્યા બાદ નીચે આપેલ સ્ટેપ પ્રમાણે અનુસરો.

  • પ્રથમ જિલ્લા (District) (Select) પસંદ કરો. દા.ત. અહીં 5- Bharuch
  • ત્યાર બાદ Assembly સિલેક્ટ કરો.
  • હવે તમને જે Captcha કોડ દેખાય એ નાખો.

ગુજરાત નવી મતદાર યાદી 2022

ચૂંટણી ઓળખકાર્ડ નંબરથી ચેક કરો :-

  • પ્રથમ જિલ્લા (District) (Select) પસંદ કરો. દા.ત. અહીં 5- Bharuch
  • ત્યાર બાદ ID Card No – ઓળખપત્ર નંબર નાખો.
  • હવે તમને જે Captcha કોડ દેખાય એ નાખો.

મહત્વ પૂર્ણ લિંક :-

ચેક કરો તમારું નામ

 અહીં ક્લિક કરો

વોટર હેલ્પલાઈન એપ

 અહીં ક્લિક કરો

:Important:

Hello Readers, MyGujarati.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
Contact Email : [email protected]

Leave a Comment

Join Our Whatsapp Group