Sponsored

SSC ભરતી 2022, છેલ્લી તારીખ 30-08-2022

SSC ભરતી 2022 : સ્ટાફ સિલેકશન કમિશન, SSCએ દ્વારા 4300 સબ ઇન્સ્પેકટર દિલ્હી પોલીસ, CAPF માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે, સબ ઇન્સ્પેકટર GD ભરતી BSF, CISF, CRPF, ITBP, SSB માટે ભરતી ભાર પાડવામાં આવી છે, SSC CPO SI CAPF ભરતી 2022 માટે અરજી કર્યા પહેલા સત્તાવાર જાહેરાત વાંચો અને પછી જ અરજી કરો.

SSC ભરતી 2022

સંસ્થા નુ નામ સ્ટાફ સિલેકશન કમિશન – SSC
પોસ્ટનું નામ SSC CPO SI CAPF
કુલ જગ્યા 4300
અરજી છેલ્લી તારીખ 30-08-2022
સત્તાવાર વેબ સાઈટ ssc.nic.in
અરજી પ્રકાર ઓનલાઈન

SSC CPO SI CAPF ભરતી 2022

SSC ભરતી 2022 : જે મિત્રો SSC દિલ્હી પોલીસમાં ઇન્સ્પેકટરની નોકરીની શોધમાં છે તેઓ માટે આ એક ઉત્તમ તક છે. લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર જાહેરાત વાંચી પછી જ અરજી કરો.

SSC ભરતી 2022 પોસ્ટ મુજબ માહિતી

પોસ્ટનું નામ જગ્યાઓ
CAPFમાં સબ ઇન્સ્પેકટર (GD) 3960
દિલ્હી પોલીસ સબ ઇન્સ્પેકટર (એક્ઝીક્યુટીવ) પુરુષ : 228
સ્ત્રી : 112

SSC ભરતી 2022 શૈક્ષણિક લાયકાત

  • તમામ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સીટીમાંથી સ્નાતકની ડિગ્રી અથવા તેની સમકક્ષ છે.

SSC ભરતી 2022 વય મર્યાદા

  • ઉમેદવારોની વય મર્યાદા 01-01-2022ના રોજ 20 થી 25 વર્ષની હોવી જોઈએ (એટલે કે 02-01-1997 પહેલા જન્મેલા ઉમેદવારો અને 01-01-2002 પછીના નહી)

અનામત કેટેગરીના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ સરકારી નિયમ મુજબ આપવામાં આવશે.

SSC ભરતી 2022 અરજી ફી

જનરલ / OBC / EWS કેટેગરી રૂ. 100/-
ST / SC / સ્ત્રીઓ / ભૂતપૂર્વ એસ ફી નથી

SSC ભરતી 2022 અરજી કઈ રીતે કરશો?

  • લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે?

SSC ભરતી 2022 છેલ્લી તારીખ કઈ છે?

ઓનલાઈન અરજી શરૂ તારીખ 10-08-2022
ઓનલાઈન અરજી છેલ્લી તારીખ  30-08-2022
ઓફલાઈન ચલણ બનાવવાની છેલ્લી તારીખ  30-08-2022
ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ 31-08-2022
અરજી ફોર્મ સુધારવા માટે વિન્ડોની તારીખ અને કરેક્શન શુલ્કની ઓનલાઈન ચુકવણી  01-09-2022
કોમ્પ્યુટર આધારિત પરીક્ષાનું સમયપત્રક નવેમ્બર 2022
સત્તાવાર જાહેરાત અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

SSC ભરતી 2022 ની છેલ્લી તારીખ શું છે?

છેલ્લી તારીખ 30 ઓગસ્ટ 2022 છે

SSC ભરતી 2022 ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે.

GPSC ની સત્તાવાર વેબસાઇટ https://ssc.nic.in/ છે

:Important:

Hello Readers, MyGujarati.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
Contact Email : [email protected]

Leave a Comment

Join Our Whatsapp Group