દુકાન સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરો | Dukan Sahay Yojana

you are searching for Dukan Sahay Yojana? દુકાન સહાય યોજના ગુજરાત સરકાર હંમેશા તેમના નાગરીકો માટે નવી નવી યોજનાઓ અમલ મા મૂકે છે.જેનાથી રાજ્ય નાં અતિ ગરીબ અને પછાત વર્ગ નાં લોકો ને ખુબ જ સહાયતા મળી રહે છે. આજ આપડે આવી જ એક યોજના Dukan Sahay Yojana ગુજરાત સરકાર નાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ઘણા પ્રકાર ની યોજનાઓ ચાલી રહી છે.

દુકાન સહાય યોજના  જેમાં નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ અને નિયામક વિકસતી જાતિ કલ્યાણ શાખા દ્વારા પણ ઘણા પ્રકાર ની યોજનો કાર્યરત છે.તથા સરકાર ની આ તમામ યોજનાઓ તેમના e-samaj Kalyan Portal પર ચાલી રહી છે.

દુકાન સહાય યોજના  નો લાભ કોને મળશે ? કેવી રીતે લાભ મેળવી શકાશે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કે સહાય મળે? તેની વિગતે માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે. જે નીચે મુજબ છે.

દુકાન સહાય યોજના | Dukan Sahay Yojana

Dukan Sahay Yojana માં ગુજરાત રાજ્ય વસતા અનુસૂચિત જાતિના લોકો ને કોઈપણ પ્રકાર નો વ્યવસાય ચાલુ કરવો હોઈ તો તેમને ધંધા અથવા વ્યવસાય માટે દુકાને કે કોઈ સ્થળ ની જરૂર પડે છે તો તે દુકાન ખરીદવા માટે સરકાર તરફ થી 10 લાખ ની સબસિડી સહાય માત્ર 4% નાં સાદા વ્યાજ થી લોન આપવામાં આવે છે.જેમાં આ બેંકેબલ યોજના અંતર્ગત 15,000/- સુધી સબસિડી પણ આપવામાં આવશે છે.

Table of Dukan Sahay Yojana|દુકાન સહાય યોજના

યોજના નું નામ નાના વેપારીઓ માટે દુકાન/જગ્યા લેવા માટે બેંક લોન યોજના
સહાય 10 લાખ ની 4% નાં સાદા વ્યાજે લોન અને 15,000/- રૂપિયા ની સબસિડી
રાજ્ય ગુજરાત
ઉદ્દેશ અનુસૂચિત જાતિ નાં સમાજ માં નાના વેપારી ધંધા રોજગાર કરી શકે અને આગળ આવી શકે
લાભાર્થી અનુસૂચિત જાતિ નાં લોકો
અરજી નો પ્રકાર Online
સંપર્ક જિલ્લા સમાજ કલ્યાણ શાખા અઘિકારી

Agenda of Dukan Sahay Yojana | દુકાન સહાય યોજના

Dukan Sahay Yojana રાજ્ય નાં અનુસૂચિત જાતિ નાં લોકો માટે છે. કારણ કે સમાજ માં આગળ આવી શકે તેમનો આર્થિક વિકાસ થઈ શકે અને તેઓ ધંધા રોજગાર માં આગળ આવી શકે તે હેતુ થી આ યોજના અમલ મા મુકેલ છે.

દુકાન સહાય યોજના આ સહાય એ બેંક સબસિડી સહાય છે. જેમાં જે લોકો ને ધંધો ચાલુ કરવામાં માટે દુકાને કે કોઈ જગ્યા ની જરૂર હોય તો તેમને સરકાર તરફ થી 10 લાખ રૂપિયા ની સબસિડી સહાય મળે છે.અને 15,000/- રૂપિયા ની સબસિડી મળે છે.અને આ લોન ફક્ત 4% નાં નજીવા વ્યાજે ચૂકવવાની હોઈ છે.જે બીજી કોઈપણ પ્રકાર ની ધંધા ની લોન ની સાપેક્ષ માં સાવ ઓછું વ્યાજ છે.

Eligibility Criteria for Dukan Sahay Yojana|દુકાન સહાય યોજના

દુકાન સહાય યોજના આ સહાય સરકાર નાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્ય અનુસૂચિત જાતિ નાં લોકો માટે તેઓ ને ધંધા રોજગાર માટે દુકાન/જગ્યા ખરીદવા માટે સબસિડી સહાય આપવામા આવે છે.જેમાં ની છે મુજબ ની પાત્રતા ધરાવતા લાભાર્થીઓ આ સબસિડી સહાય માટે પાત્ર ગણાશે.

 • લાભાર્થી ગુજરાત રાજ્ય નાં વતની હોવા જોઈએ
 • લાભાર્થી અનુસૂચિત જાતિ નાં હોવા જરૂરી છે
 • લાભાર્થી આ શહેરી વિસ્તાર માં ધંધા માટે દુકાન/જગ્યા રાખવી પડશે.
 • લાભાર્થીને ફકત એક જ સ્થળે દુકાન અથવા વ્યવસાયના હેતુ માટે લોન સહાય આપવામાં આવે છે.
 • રાજ્ય મા કુટીર ઉદ્યોગ સહાય યોજના અને વાજપેયી બેંકેબલ યોજના સદર બેંકેબલ યોજના સદર યોજના અમલ મા છે.
 • Dukan Sahay Yojana રાજ્ય મા વસતા તાંત્રિક, શિક્ષિત બેરોજગાર,બેકાર મિલ/ફેક્ટરી કામદાર, વ્યવસાયીક અનુભવ વાળા અને સ્વરોજગારી ની લાયકાતો ધરાવતા લોકો ને આ સહાય માં અગ્રતા આપવામા આવશે.

 Dukan Sahay Yojana|દુકાન સહાય યોજના નિયમો

 • દુકાન ચાલુ થયા નાં 3 મહિના પછી જ લોન સબસિડી ચૂકવવા માં આવશે.
 • આ બેંકેબલ સહાય માં લાભાર્થી ને વધુ માં વધુ 10 લાખ સુધી ની લોન આપવામાં આવશે.
 • આ લોન માં લાભાર્થી ને 10 લાખ રૂપિયા નું 4% સાદું વ્યાજ ચૂકવવું પડશે અને 4% ઉપર નું વ્યાજ સરકાર બેંક ને ચૂકવશે.
 • રાજ્ય સરકાર અથવા રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ/નિગમો, શહેરી વિકાસ સત્તા મંડળ, સ્થાનિક સ્વરાજ્ય હસ્તકની સંસ્થાઓ અથવા ગ્રામ/નગર પંચાયતે લાંબાગાળાના ભાડા પેટે ફાળવેલ દુકાનો/વ્યવસાયનું સ્થળ માટે પણ લોન/સહાય આપવામાં આવે છે. પરંતુ ફાળવવામાં આવેલ દુકાન/વ્યવસાયનું સ્થળ માટે લોનની રકમ ભરપાઇ થાય ત્યાં સુધી દુકાન/વ્યવસાયનું સ્થળ સરકારને મોર્ગેજ કરવાની રહેશે.
 • આ લોન માટે લાભાર્થી એ જે જમીન પર દુકાન બનાવવાની હોઈ તે જમીન નું ટાઇટલ ક્લીયર અને જમીન બિન ખેતી થાય છે તેના આધાર પૂરાવા રજૂ કરવા પડશે.

apply for dukan sahay yojana

Document Required For Dukan Sahay Yojana|દુકાન સહાય યોજના

  • લાભાર્થી નું આધારકાર્ડ
  • લાભાર્થી નું ચૂંટણીકાર્ડ
  • લાભાર્થી નું રહેઠાણ નો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • લાભાર્થી શાળા છોડ્યા નું પ્રમાણપત્ર અથવા જન્મ નું પ્રમાણપત્ર
  • લાભાર્થી ની બેંક પાસબુક ની નકલ અથવા રદ કરેલ ચેક
  • લાભાર્થી નાં જમીન નું કરાર અથવા બાનાખત ની નકલ
  • લાભાર્થી નું બાહેંધરી પત્રક

Benefits of Free Dukan Sahay Yojana|દુકાન સહાય યોજના

આ યોજનાનો લાભ દેશના અનુસૂચિત જાતિ  આપવામાં આવશે.

➥  દુકાન સહાય યોજના હેઠળ દેશની તમામ અનુસૂચિત જાતિ સરકાર દ્વારા Dukan Sahay Yojana આપવામાં આવશે.

Dukan Sahay Yojana દેશના અનુસૂચિત જાતિ લાભાર્થી ને વધુ માં વધુ 10 લાખ સુધી ની લોન આપવામાં આવશે.

દુકાન સહાય યોજના હેઠળ લાભાર્થી ને 15,000/- રૂપિયા ની સબસિડી મળે છે.

Free Dukan Sahay Yojana લાભાર્થી ને શેની સહાયતા કરવા આવે છે?

 ગુજરાત સરકાર રાજ્ય નાં અનુસૂચિત જાતિ નાં લોકો માટે Dukan Sahay Yojana નો લાભ મેળવા વધુ માં વધુ 10 લાખ સુધી ની લોન આપવામાં આવશે.

Important Links 

સત્તાવાર સાઈટ અહીં ક્લિક કરો.
HomePage અહીં ક્લિક કરો

Dukan Sahay Yojana|દુકાન સહાય યોજના Helpline Number

દુકાન સહાય યોજના Helpline Number

FAQ of Free Dukan Sahay Yojana | દુકાન સહાય યોજના

Q. દુકાન સહાય યોજના માટે કોણ કોણ અરજી કરી શકે છે?

Answer. રાજ્ય નાં અતિ ગરીબ અને પછાત વર્ગ નાં લોકો ને ખુબ જ સહાયતા મળી રહે છે.

Q. દુકાન સહાય યોજના યોજના માટે ક્યાં ક્યાં પુરાવા જોઈએ છે?

Answer. (1) આધારકાર્ડ (2) ચૂંટણીકાર્ડ(3)શાળા છોડ્યા નું પ્રમાણપત્ર અથવા જન્મ નું પ્રમાણપત્ર (4)જમીન નું કરાર અથવા બાનાખત ની નકલ

(5)બેંક પાસબુક ની નકલ અથવા રદ કરેલ ચેક(6)બાહેંધરી પત્રક

Q. દુકાન સહાય યોજના યોજનામાં ફોર્મ કઈ રીતે ભરવું?

Answer. ઉપર આપેલી લિંક પરથી સિલાઈ મશીન નું અરજી ફોર્મ ડાઉનલોડ કરી જરૂરી માહીતી ભરી નજીકના જિલ્લા કલ્યાણ ઓફિસમાં જમા કરવો.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને દુકાન સહાય યોજના|Dukan Sahay Yojana  સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

:Important:

Hello Readers, MyGujarati.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
Contact Email : [email protected]

Leave a Comment

Join Our Whatsapp Group